Toggle navigation
Dp Categories
Text Categories
Dp Status
Text Status
Popular Dp Status
Popular Text Status
Latest Dp Status
Latest Text Status
Upload Status
Gujarati Status
Gujarati Status
Sort by :
Select
Popular
Trending
Select
New to old
Old to New
ઝેર કેવું હોય એ ભોલેનાથને પૂછો… બાકી મીરાને પુછશો તો મીઠું જ કહેશે… પ્રેમ તો પ્રેમ છે ને..💕
Copy
*ઠંડીમાં તને ઓનલાઇન જોઇ…* *”તાપણું” કર્યુ હોય એવુ ફીલ થાય 6..*
Copy
જો તારી જિદ ના બદલાતી હોય તો મારી આદત પણ નહી બદલાય... લખી રાખજે પ્રેમ હતો પ્રેમ છે અને પ્રેમ રહેશે જ
Copy
1
તને જોઈને મારી આંખો DSLR થઇ જાય... વહાલી તું એકલી દેખાય અને બાકી બધું બ્લર થઇ જાય.
Copy
👑 આ તો તારો પ્રેમ છે એટલે #I_LOVE_YOU કેહતા આવડયુ, બાકી અમને તો #A_B_C_D માં પણ માર પડતો 👑
Copy
” કાગળ 📄 પર તો કોર્ટ ચાલે સાહેબ… અમે તો એમની આંખો ના જ ફેસલા માન્ય રાખ્યા 😏… “
Copy
1
” તું યાદોમાં 🙇 આવી રોજ રોજ મારી જોડે વાત ના કર..♡ હવે લોકો આવીને પૂછે છે 💜 એકલા એકલા કેમ હસો છો..♡♡ “
Copy
1
👉 પ્રેમ એટલે પહેલી નજરે જોતાં જ 👁 એની સાથે 👉💁જ જીવન વિતાવવાનો ” મન ” નો નિર્ણય… 👈
Copy
0
👉 ” દિલ થી ન ❎ રમ,, દિલ 💟 છે નરમ 🤗 ” 👈
Copy
👉 આજે બિમારી નુ ચેક અપ કરાવી આવ્યો છુ,, દવા મા તારુ 👰 નામ લખાવી 🖎 લાવ્યો છુ 👈
Copy
આમ તો દુનિયા ની નજર મા ઘણો સક્ષમ છું પણ આ બે મહાસાગર નું ઋણ ચૂકવવા અસક્ષમ છું... એક *પિતા ના પરસેવાનું,* ને બીજું *માતા ની મમતાનું..!!*
Copy
1
પાણીથી ન્હાય તે *કપડાં* બદલી શકે છે પણ પરસેવે ન્હાય તે *કિસ્મત* બદલી શકે છે.
Copy
1
મુઠ્ઠીમાં જે ખુશીઓ બંધ છે એ બધામાં વહેંચી દો સાહેબ,, તમારી હોય કે મારી.. હથેળી તો એક દિવસ ખાલી જ રહી જવાની છે..!!
Copy
3
સ્વમાની માણસ છું સાહેબ, સંઘર્ષ કરતા આવડશે પણ સહન કરતા નહીં !!...
Copy
સમય તને બતાવશે કે કેટલા કીમતી હતા અમે.... 😎😘😘😎
Copy
1
1
2
Leave your comment
Related dp
Categories
Happy Diwali DP Status Images
Day Wishes Status
Shayari Lines Dp Status
Good Morning Status
Girls Status
Devotional Status
Life Status
Best Eyes Status
Motivation Status
Exam Status
Sad Status
Romantic Status
Attitude Status
Festival Status
Shivratri Status
Holi Status
Language
Hindi Status
English Status
Gujarati Status
Sanskrit Status
hello
Home
Gujarati Status
Leave your comment